દિશા પરમાર અને રાહુલ વૈદ્ય ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે
તાજેતરમાં જ દિશા પરમાર અને રાહુલ વૈદ્યએ બેબી શાવરનું આયોજન કર્યું હતું
આ બેબી શાવર માં તેમના નજીકના મિત્રો અને પરિવારજનો એ હાજરી આપી હતી
આ દરમિયાન દિશા પરમારે લવંડર કલરનો બોડીકોન ડ્રેસ પહેર્યો હતો
દિશા પરમાર ના ચહેરા પર પ્રેગ્નન્સી ગ્લો સ્પષ્ટ જોવા મળતો હતો
દિશા પરમારે તેના બેબી શાવરની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.
આ બેબી શાવરમાં ગેમ રમતી વખતે રાહુલ વૈદ્યનો બેબી બમ્પ પણ જોવા મળ્યો હતો
આ બેબી શાવરમાં દિશા-રાહુલ ખૂબ જ મસ્તી કરતા જોવા મળ્યા હતા.