જેનિફર વિંગેટ ટેલિવિઝન ઉદ્યોગની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે.
જેનિફર વિંગેટ ખૂબ જ સુંદર અને ગ્લેમરસ છે. જેના લોકો દિવાના છે.
અભિનેત્રીના ચાહકોની યાદી ઘણી લાંબી છે, જેઓ તેને ખૂબ પ્રેમ કરે છે. ચાહકો તેની એક ઝલક મેળવવા આતુર છે
આવી સ્થિતિમાં, જ્યારે જેનિફરે તેની માલદીવની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી, ત્યારે ચાહકોએ તેના પર ઘણો પ્રેમ વરસાવ્યો.
જેનિફરની આ તસવીરો જોઈને ચાહકોને તેના શો બેહદ નું પાત્ર માયા યાદ આવી ગઈ
આ તસવીરો જેનિફર વિંગેટના માલદીવ વેકેશનની છે. જેમાં તે એન્જોય કરતી જોવા મળી રહી છે.
જેનિફર વિંગેટે માલદીવમાં તેની રજાઓનો ભરપૂર આનંદ માણ્યો હતો.
છેલ્લે જેનિફર વિંગેટ એકતા કપૂર ની વેબ સિરીઝ કોડ એમ માં જોવા મળી હતી