1/2 ચમચી કાળા મરી નું ચૂર્ણ મધ ની સાથે લેવાથી.

 ઉધરસ 

લવિંગ ના પાણી માં ઉકાળી ને પીવો.

ઊલટી 

અજમા સાં અજમા માં થોડું મીઠું નાખી ને પીવો.

 પેટ નો દુઃખાવો

વરીયાળી માં ખાંડ મેળવી ને સેવન કરો.

ચક્કર 

સુંઠ ને પીસીને પાણી સાથે લો.

ઝાડા 

હિંગ પાણીમાં ધોઈને પીવો. 

ન્યુમોનિયા 

હરડે ખાવ અને ઉપર થી દૂધ પીવો.

કબજિયાત 

હળદરને તેલ માં ગરમ કરીને લગાવો.

 ઘાવ-જખમ

આદુ નો રસ ગરમ કરીને લગાવો.

દાંત નો દુઃખાવો 

નાની એલાઈચીનું ચૂર્ણ બનાવીને પાણી સાથે લો.

પેશાબમાં બળતરા

નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો..

આયુર્વેદ જ્ઞાન