ફેશન આઇકોન ઉર્ફી જાવેદ તેની વિચિત્ર ડ્રેસિંગ સેન્સથી ચાહકોના હોશ ઉડાવી દે છે. 

ઉર્ફી તેના અનોખા લુક માટે લાઈમલાઈટમાં રહે છે, તેથી જ પાપારાઝી પણ ઉર્ફીને તેમના કેમેરામાં કેદ કરવા ઉત્સુક હોય છે. 

હાલમાં જ ઉર્ફી જાવેદ મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી, જ્યાંથી તેની તસવીરો સામે આવી છે. 

આ ફોટોઝમાં ઉર્ફી ફરી એકવાર તેની અસામાન્ય સ્ટાઈલથી હેડલાઈન્સમાં આવી છે. 

આ તસવીરોમાં ઉર્ફી જાવેદ વ્હાઇટ કલરનું ક્રોપ ટોપ અને બ્રાઉન કલરનું કેપ્રી પેન્ટ પહેરેલી જોવા મળી રહી છે. 

આ આઉટફિટ સાથે ઉર્ફી જાવેદે ટોય કારમાંથી અતરંગી બેલ્ટ બનાવ્યો છે 

આ આઉટફિટ સાથે ઉર્ફી જાવેદે તેના વાળનો બન બનાવ્યો છે. 

આ આઉટફિટમાં ઉર્ફી જાવેદ તેના મિડ્રિફ ને પણ ફ્લોન્ટ કરી રહી છે