બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિસે પોતાની એક્ટિંગ અને સુંદરતાથી ઈન્ડસ્ટ્રીમાં લોકોના દિલ જીતી લીધા છે.

ફિલ્મોમાં અભિનયની સાથે જ જેકલીન ફર્નાન્ડિસ તેની ગ્લેમરસ સ્ટાઇલ માટે જાણીતી છે.

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી જેકલીન ફર્નાન્ડિસ અવારનવાર પોતાના ફોટા શેર કરતી રહે છે. 

જેકલીન ફર્નાન્ડિસ આ સમયે વેનિસ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપવા પહોંચી હતી

જેકલીન ફર્નાન્ડિસે ત્યાંથી પોતાની તસવીરો શેર કરી છે જે ચાહકોનું ધ્યાન ખેંચી રહી છે.

આ દરમિયાન જેકલીન ફર્નાન્ડિસે ઉગ્ર પોઝ આપ્યા હતા

વેનિસ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન જેકલીન ફર્નાન્ડિસે શોર્ટ ડ્રેસ પહેર્યો હતો. 

જેકલીન ફર્નાન્ડિસે તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કર્યું હતું..