હાલમાં જ ફિલ્મ 'ટીકુ વેડ્સ શેરુ'માં જોવા મળેલી અભિનેત્રી અવનીત કૌરે તેની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

જેમાં તેની હોટ સ્ટાઈલ જોઈને દરેક તેના વખાણ કરતા જોવા મળે છે. 

આ તસવીરોમાં અવનીત કૌર શાનદાર હોટ પોઝ આપતી જોવા મળી રહી છે 

અવનીત કૌરના લૂકની વાત કરીએ તો, તે વ્હાઇટ ડીપ નેક ક્રોપ ટોપ અને ડેનિમ જીન્સમાં ખૂબ જ હોટ અને સ્ટાઇલિશ લાગી રહી છે.

ફોટામાં, અવનીત કૌર ઇન્ડોર સેટઅપમાં સોફા પર અલગ રીતે પોઝ આપતી જોવા મળે છે.

ફોટામાં, અવનીત કૌર તેની પાતળી કમરને જોરદાર રીતે ફ્લોન્ટ કરતી જોવા મળી હતી 

અવનીત કૌર ના આ ફોટા સામે આવતા જ ચાહકો કમેન્ટ બોક્સ માં અભિનેત્રી ના વખાણ કરી રહ્યા છે. 

અવનીત કૌર ક્યારેક પોતાના ટ્રેડિશનલ લૂકમાં, ક્યારેક ગ્લેમરસ સ્ટાઈલમાં તો ક્યારેક બોલ્ડ અવતારમાં સોશિયલ મીડિયા પર ધમાલ મચાવતી જોવા મળે છે.