અવનીત કૌરે તાજેતરમાં જ GQ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. જ્યાં અભિનેત્રી ખૂબ જ બોલ્ડ અને રિવીલિંગ ડ્રેસ પહેરીને પહોંચી હતી.
તમને જણાવી દઈએ કે અવનીત કૌર માત્ર 21 વર્ષની છે. આટલી નાની ઉંમરમાં અભિનેત્રીએ ઘણી હિટ ટીવી સિરિયલો આપી છે અને હવે તેની નજર બોલિવૂડ પર ટકેલી છે.