ઉર્ફી જાવેદ અને પ્રતીક સહજપાલ એકસાથે સિદ્ધિવિનાયકના મંદિરે પહોંચ્યા હતા.
આ દરમિયાન પ્રતિકે કુર્તા અને જીન્સ પહેર્યા હતા. ઉર્ફીએ લાલ રંગનો કુર્તો અને પલાઝો પહેર્યો હતો.
આ વખતે ઉર્ફીએ લોકોનું ધ્યાન તેના કપડાના કારણે નહીં પરંતુ તેના અનોખા ચશ્માના કારણે આકર્ષિત કર્યું.
ઉર્ફીએ ગ્લાસ વગરના સોનેરી રંગના ચશ્માની જોડી પહેરી છે. જેની ડિઝાઇન બિલાડી જેવી લાગે છે.
ઉર્ફીને સંપૂર્ણ કપડામાં જોઈને લોકો ચોંકી ગયા હતા છે. કેટલાક કહે છે કે આજે સૂર્ય ક્યાંથી નીકળ્યો છે.
તેમજ ઉર્ફી ના મંદિર જવા પર કેટલાક લોકો એ ઉર્ફીને ટ્રોલ કરી હતી.
લાલ રંગ ના પોશાક માં ઉર્ફી જાવેદ સુંદર લાગતી હતી
તેમજ પ્રતીક સહજપાલ એ લોકો ને પ્રસાદ વહેંચ્યો હતો