ટીવી એક્ટ્રેસ હિના ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે અવારનવાર પોતાની સ્ટાઈલથી ફેન્સના દિલને ઘાયલ કરે છે
હાલમાં જ હિના ખાને ઈન્સ્ટાગ્રામ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેનો ટ્રેડિશનલ લુક ખૂબ જ આકર્ષક છે