શિલ્પા શેટ્ટીની ફિલ્મ 'સુખી'ના સ્ક્રીનિંગમાં બોલિવૂડની ઘણી હસ્તીઓએ હાજરી આપી હતી 

ફિલ્મની અભિનેત્રી શિલ્પા શેટ્ટી સાથે એલ્વિશ યાદવ અલગ જ અંદાજમાં જોવા મળ્યો હતો. 

શિલ્પા શેટ્ટીની નાની બહેન શમિતા શેટ્ટી 'સુખી'ની સ્ક્રીનિંગમાં મિની ડ્રેસમાં ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી 

આ દરમિયાન શિલ્પા શેટ્ટી રેડ કલરના આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી જ્યારે રેખા તેની સાથે સાડીમાં જોવા મળી હતી. 

'સુખી'ના સ્ક્રિનિંગમાં પૂજા હેગડે જીન્સ અને ક્રોપ ટોપમાં જોવા મળી હતી  

અભિનેતા કાર્તિક આર્યન સફેદ ટી-શર્ટ-કાર્ગો સ્ટાઈલ પેન્ટ અને સફેદ સ્નીકર માં જોવા મળ્યો હતો. 

અભિનેત્રી અવનીત કૌર કેઝ્યુઅલ લુકમાં 'સુખી'ની સ્ક્રીનિંગમાં પહોંચી હતી.

ગોવિંદા પણ તેના પુત્ર અને પત્ની સાથે 'સુખી'ની સ્ક્રીનિંગમાં પહોંચ્યો હતો