બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનની લાડકી દીકરી સુહાના ખાન દરેક લુકમાં આકર્ષક લાગે છે.
આ દરમિયાન સુહાના ખાન બેજ રંગના સૂટ સાથે મેચિંગ પારદર્શક દુપટ્ટો સાથે જોવા મળી હતી
મિનિમલ મેક-અપ લુક, ખુલ્લા વાળ અને કપાળ પર બિંદી સાથે સુહાના ખાન ખુબજ સુંદર લાગતી હતી