ફિલ્મ નિર્માતા બોની કપૂર અને દિવંગત અભિનેત્રી શ્રીદેવીની પુત્રી જ્હાન્વી એ પોતાની અદભૂત અભિનય કુશળતાથી એક ખાસ ઓળખ બનાવી છે
આ દરમિયાન, જ્હાન્વી કપૂરના લેટેસ્ટ ફોટા સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે, જેમાં અભિનેત્રી તેની કિલર સ્ટાઇલ બતાવતી જોવા મળી રહી છે
જ્હાન્વી કપૂર ના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો તે સાઉથ સ્ટાર જુનિયર એનટીઆરની ફિલ્મ 'દેવરા માં જોવા મળશે