બોલિવૂડ સ્ટાર પરિણીતી ચોપરા અને AAP નેતા રાઘવ ચઢ્ઢા ઉદયપુરના તાજ લેક પેલેસમાં લગ્ન કરવા જઈ રહ્યા છે 

આ દરમિયાન લગ્ન સ્થળની અંદરની તસવીરો પણ સામે આવી છે. આ પેલેસ તળાવની વચ્ચે છે. 

પેલેસમાં એક સ્યુટનું ભાડું લગભગ 10 લાખ રૂપિયા છે. અહીં તમામ વૈભવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. 

રાઘવ અને પરિણીતીના લગ્ન ઉદયપુરના પેલેસ લીલામાં થઈ રહ્યા છે. તે બહારથી પણ ખૂબ જ સુંદર છે. આ પેલેસ એક તળાવથી ઘેરાયેલો છે 

ફિલ્મ અભિનેત્રી પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્ન સ્થળ તાજ લેક પેલેસ અંદર થી મહેલ થી ઓછો નથી  

લીલા પેલેસનું અંદર નું ઈન્ટિરિયર ખૂબ જ સુંદર છે. તે ઓફ વ્હાઇટ સાથે ગોલ્ડન કલરનું મિશ્રણ છે. 

પેલેસ ની દિવાલો આરસથી ઢંકાયેલી છે. જે આ મહેલની સુંદરતામાં વધારો કરે છે. 

હોટેલ તાજ લેક પેલેસની આ તસવીરો જોઈને લક્ઝરીનો અહેસાસ થાય છે.