રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાના લગ્ન, 24 સપ્ટેમ્બર, રવિવારે ઉદયપુરની હોટેલ 'ધ લીલા પેલેસ'માં થયા હતા.

બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્નની તસવીરો આખરે સામે આવી છે. 

ચાહકો મોડી રાત સુધી તસવીરોની રાહ જોતા રહ્યા પરંતુ રાઘવ અને પરિણીતીએ સોમવારે સવારે તેમની તસવીરો શેર કરી. 

દંપતીએ પોતે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ તસવીરો શેર કરી છે. 

આ દરમિયાન રાઘવ અને પરિણીતી સિલ્વર અને વ્હાઈટ કલરના આઉટફિટમાં જોવા મળ્યા હતા

લગ્ન બાદ રાઘવ પરિણીતી ને કિસ કરતો જોવા મળ્યો હતો 

કપલે આ પોસ્ટમાં દુલ્હનની એન્ટ્રી થી લઇ ને બંનેના હસતા ચહેરાની તસવીરો શેર કરી છે. 

આ તસવીરોને મિનિટોમાં જ અસંખ્ય લાઈક્સ મળી છે.