ફેમસ ભોજપુરી એક્ટ્રેસ નમ્રતા મલ્લા સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં છે.

નમ્રતા મલ્લાએ તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી બોલ્ડ ફોટા શેર કર્યા છે.

આ દરમિયાન નમ્રતા મલ્લા બીચ પર બિકીની પહેરેલી જોવા મળી હતી.

બિકીની સાથે નમ્રતા એ પોતાના વાળ ને ખુલ્લા રાખ્યા છે. 

તડકા થી બચવા નમ્રતા એ પીળા કલર ના ગ્લેર પહેર્યા હતા 

આ દરમિયાન નમ્રતા મલ્લા તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.

આ દરમિયાન નમ્રતા એ કિલર પોઝ આપ્યા હતા  

નમ્રતા મલ્લા ના આ બોલ્ડ લુક ના ફેન્સ વખાણ કરી રહ્યા છે.