ટીવી અભિનેત્રી શ્વેતા તિવારી આજે તેનો 42 મોં જન્મદિવસ ઉજવી રહી છે 

સૌંદર્યની વાત કરીએ તો શ્વેતા તેની પુત્રી પલક તિવારી કરતા પણ વધુ તેના ગ્લેમરસ લુકના કારણે ચર્ચામાં રહે છે. 

4 ઓક્ટોબર 1980ના રોજ યુપી પ્રતાપગઢ માં જન્મેલી શ્વેતા તિવારી આજે કરોડોની માલિક છે. 

શ્વેતા તિવારીએ કસૌટી ઝિંદગી કી શો સાથે ટીવી પર એન્ટ્રી કરી હતી.  

શ્વેતા નો પહેલો પગાર માત્ર 500 રૂપિયા હોવાનું કહેવાય છે.પરંતુ આજે શ્વેતા ટીવી ઈન્ડસ્ટ્રીની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાં સામેલ છે. 

અહેવાલો અનુસાર, આજે અભિનેત્રીની કુલ સંપત્તિ 81 કરોડ રૂપિયા છે.

ટીવી સિરિયલ સિવાય શ્વેતાએ 2010માં ટીવી શો 'બિગ બોસ'માં પણ ભાગ લીધો હતો. તેણે આ સિઝનમાં ટ્રોફી જીતીને ઈતિહાસ પણ રચ્યો હતો 

શ્વેતા તિવારી ટૂંક સમયમાં રોહિત શેટ્ટીની ફિલ્મ 'સિંઘમ અગેન' અને વેબ સિરીઝ 'ઇન્ડિયન પોલીસ ફોર્સ'માં જોવા મળશે.