'થેન્ક યુ ફોર કમિંગ'ના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં એક્ટ્રેસ શહેનાઝ ગિલ સિંગર ગુરુ રંધાવા સાથે પોઝ આપતી જોવા મળી હતી 

ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં અભિનેતા આદિત્ય રોય કપૂર પણ ગ્રે કલરના શર્ટ અને બ્લેક પેન્ટમાં ડેશિંગ સ્ટાઇલમાં જોવા મળ્યો હતો 

'થેન્ક યુ ફોર કમિંગ'ની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં અભિનેત્રી અનન્યા પાંડે સિમ્પલ લુકમાં જોવા મળી હતી.  

આ સ્ક્રીનિંગમાં બોની કપૂરની નાની દીકરી ખુશી કપૂર જાંબલી રંગનો શોર્ટ ડ્રેસ પહેરેલી જોવા મળી હતી. 

અંશુલા કપૂર પણ બહેન રિયા કપૂરની ફિલ્મ જોવા આવી હતી. આ દરમિયાન બોની કપૂર ની મોટી દીકરી ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી હતી.

અભિનેતા તુષાર કપૂર પણ 'થેન્ક યુ ફોર કમિંગ' ની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં હાજર રહ્યો હતો. 

આ ફિલ્મની સ્ક્રીનિંગમાં અભિનેતા કરણ કુન્દ્રા તેની ગર્લફ્રેન્ડ તેજસ્વી પ્રકાશ સાથે જોવા મળ્યો હતો. 

ફિલ્મની સ્ક્રીનિંગ દરમિયાન કાર્તિક આર્યન, આદિત્ય રોય કપૂર અને અનિલ કપૂર સાથે પોઝ આપતા જોવા મળ્યા હતા