ટીવી અભિનેત્રી આરાધના શર્મા તેની બોલ્ડ સ્ટાઈલ માટે જાણીતી છે અને અવારનવાર પોતાના બોલ્ડ ફોટોશૂટની તસવીરો શેર કરતી રહે છે.
સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી આરાધના શર્માના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણી બોલ્ડ તસવીરો છે.