પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાને પોતાના લગ્નની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.

જેમાં તે દુલ્હનના પોશાકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. આ લગ્નની તસવીરોમાં તે તેના પુત્ર અને પતિ કરીમ ખાન સાથે જોવા મળી રહી છે.

માહિરા ખાન તેના વેડિંગ ડ્રેસમાં ખુબજ સુંદર જોવા મળી હતી. 

માહિરાએ લગ્નમાં આઈસ બ્લુ કલરનો લહેંગા પહેર્યો હતો. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. 

માહિરા ના લહેંગાને ડિઝાઈનર ફરાઝ મનને ડિઝાઇન કર્યો હતો 

માહિરા ખાન પોતાના પુત્ર સાથે લગ્ન સ્થળે પહોંચી હતી. 

માહિરા ખાને સલીમ કરીમ સાથે બીજા લગ્ન કર્યા છે.

માહિરા અને સલીમે વર્ષ 2022માં તેમના સંબંધો જાહેર કર્યા હતા.