ટીવીની નાગીન મૌની રોય દરરોજ તેના ફોટા શેર કરીને સોશિયલ મીડિયા પર તાપમાન વધારી દે છે. 

તાજેતરમાં, અભિનેત્રી મૌની રોયે ઇન્સ્ટાગ્રામ પર તેના નવીનતમ ફોટોશૂટની તસવીરો પોસ્ટ કરીને ચાહકોમાં હલચલ મચાવી છે. 

મૌની રોયે તેના લેટેસ્ટ ફોટોશૂટ દરમિયાન ચમકદાર બોડીકોન ડ્રેસ પહેર્યો હતો.

મૌની રોયે આ આઉટફિટ સાથે તેના વાળ ખુલ્લા રાખ્યા છે જે તેની સુંદરતામાં વધારો કરી રહ્યા છે. 

મોઉની રોયે સ્મોકી આઈ મેકઅપ અને ન્યૂડ લિપસ્ટિક થી પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો

આ લેટેસ્ટ ફોટોશૂટ દરમિયાન મૌની રોય એક થી એક કિલર પોઝ આપતી જોવા મળી હતી 

આ આઉટફિટમાં મૌની રોયે પોતાનું કર્વી ફિગર ફ્લોન્ટ કર્યું હતું. 

મૌની રોય ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે