ઈન્ટરનેટ સેન્સેશન ઉર્ફી જાવેદ, ફરી એકવાર વિચિત્ર ડ્રેસમાં જોવા મળી હતી. 

અભિનેત્રી ઉર્ફી જાવેદ મુંબઈમાં એકદમ અલગ ગુલાબી રંગના બબલગમ લુક ડ્રેસમાં જોવા મળી હતી. 

ઉર્ફી જાવેદે બાળકોની થીમને ધ્યાનમાં રાખીને પસંદ કરેલા આ બબલગમ લુક ડ્રેસમાં ઉગ્રતાથી પોઝ આપ્યો હતો. 

ઉર્ફી જાવેદે આ દરમિયાન કોરિયન લુક કેરી કર્યો હતો. તેની હેરસ્ટાઈલ અને મેકઅપ એકદમ અલગ હતા  

આ લુક માં તે સંપૂર્ણ રીતે ઉપર થી નીચે સુધી ઢંકાયેલી જોવા મળી હતી.

ઉર્ફી જાવેદનો આ ડ્રેસ જોયા બાદ લોકોએ તેને ચાઈલ્ડિશ કહી હતી 

અભિનેત્રી ઉર્ફી જાવેદની આ તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થવા લાગી છે.

ઉર્ફી જાવેદની આ તસવીરો પર લોકો એ ઘણી કોમેન્ટ કરી હતી.