ટીવી ની પ્રખ્યાત અભિનેત્રી શ્વેતા તિવારી 43 વર્ષની થઈ ગઈ છે. 

આ ઉંમરે પણ તે પોતાની સુંદરતાથી નવા જમાનાની અભિનેત્રીઓને ટક્કર આપતી જોવા મળે છે.

અભિનેત્રી શ્વેતા તિવારી ટીવી ઇન્ડસ્ટ્રીની સૌથી બોલ્ડ અભિનેત્રીઓમાંની એક છે 

તાજેતરમાં જ અભિનેત્રી શ્વેતા તિવારીએ ખૂબ જ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે. જેની તસવીરો વાયરલ થઇ રહી છે.  

આ ફોટોશૂટ દરમિયાન  શ્વેતા તિવારી બોલ્ડ ફ્રન્ટ કટ સાથે સ્ટાઇલિશ રેડ કલરના ડ્રેસમાં જોવા મળી હતી. 

લાલચટક લાલ ડ્રેસમાં સજ્જ, શ્વેતા તિવારી એ તેના કર્વી ફિગર ને ફ્લોન્ટ કર્યું હતું .

શ્વેતા તિવારીની આ તસવીરોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે 

શ્વેતા તિવારી ની આ તસવીરો જોઈને ચાહકો તેની સુંદરતા ના દીવાના થઇ ગયા છે. .