વાળ ખરતા હોય તો એક વાર જરૂર ટ્રાય કરો
આહારમાં કોબીનું સેવન બને તેટલું વધુ ક
રવાથી અને કોબીનો રસ વાળનાં મૂળમાં ઘસીને પચાવવી ખરતા વાળ અટકે છે.
એક ભાગ અડદનો લોટ, ½ ભાગ આમળાંનુ ચૂર્ણ, ¼ સીકાકાઇનું ચૂર્ણ અને ¼ ભાગ મેથીનું ચૂર્ણ
રાતે પલાળી રાખી સવારે તેનાથી માથુ સાફ કરવાથી ખરતા વાળની સમસ્યા મટે છે.
ભાંગરાના પાનનો તાજો રસ 15-20 મિનિટ સવાર-સાંજ પીવાથી ખરતા વાળમાં ફાયદો થાય છે.
સતાવરી, આમળાં, બ્રહ્મી અને ભુંગરાજનુ
સમભગ ચૂર્ણ 1-1 ચમચી
દિવસમાં ત્રણ વાર પાણી સાથે લેવાથી ખરતા વાળ બંધ થાય છે.
નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો.
રસાહાર દ્વારા રોગ મુક્તિ
Scribbled Arrow
Read More