બોલિવૂડની ઘણી અભિનેત્રીઓએ લેક્મે ફેશન વીક 2023ના રેમ્પ વોક પર ધૂમ મચાવી છે. 

હવે આ ઈવેન્ટમાં કિયારા અડવાણી પણ રેમ્પ વોક કરતી જોવા મળી હતી 

આ દરમિયાન, કિયારા ડિઝાઇનર ફાલ્ગુની શેન માટે શોસ્ટોપર બની હતી. 

કિયારા અડવાણીએ સ્ટ્રેપલેસ બ્લેક ગાઉનમાં બધાને મંત્રમુગ્ધ કરી દીધા હતા 

કિયારા અડવાણીએ સ્ટ્રેપલેસ બ્લેક શિયર ગાઉન સાથે ન્યૂડ મેકઅપ કર્યો હતો  

કિયારા બ્લેક સ્મોકી આંખો સાથે ખૂબ જ કામુક અને સ્ટાઇલિશ દેખાતી હતી. 

આ આઉટફિટ સાથે કિયારા એ તેના વાળમાં લાંબી વેણી બનાવી હતી, જે સંપૂર્ણપણે અલગ હતી 

આ કિયારાની અત્યાર સુધીની સૌથી અનોખી શૈલી હતી.