ભોજપુરી ઇન્ડસ્ટ્રીની સુપરસ્ટાર નમ્રતા મલ્લા હંમેશા તેના બોલ્ડ અવતાર ને કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે
તાજેતરમાં, અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર તેની નવીનતમ તસવીરો પોસ્ટ કરીને તેના ચાહકોનું ધ્યાન આકર્ષિત કરવાનું શરૂ કર્યું છે.