બોલિવૂડની ડ્રીમ ગર્લ હેમા માલિની ગઈકાલે પોતાનો 75મો જન્મદિવસ ઉજવ્યો હતો આ દરમિયાન અભિનેત્રી બેબી પિંક કલરની સાડીમાં સુંદર લાગી રહી હતી
હેમા માલિનીની બર્થડે પાર્ટીમાં અભિનેત્રી રેખાએ પણ હાજરી આપી હતી. આ દરમિયાન રેખા ક્રીમ સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી
હેમા માલિનીની બર્થડે પાર્ટીમાં બોલિવૂડ એક્ટર સલમાન ખાન પણ પહોંચ્યો હતો. આ દરમિયાન ભાઈજાન બ્લેક સૂટમાં ખૂબ જ ડેશિંગ લાગતો હતો
એશા તેની માતાના જન્મદિવસની પાર્ટીમાં ગોલ્ડન રંગના શિમરી ગાઉનમાં જોવા મળી હતી. જેમાં તે ખુબજ સુંદર લાગતી હતી
હેમા માલિનીના જન્મદિવસની પાર્ટીમાં અભિનેતા અનુપમ ખેર પણ સામેલ થયા હતા. આ દરમિયાન એક્ટર બ્લુ સૂટમાં એકદમ હેન્ડસમ લાગી રહ્યો હતો.