કમળાથી બચવા શું કરશો.

કમળા અને હિપેટાઇટિસ વિરોધી રસી મૂકાવો.

કમળાના કિસ્સા વર્ષાઋતુ પછી વિશેષ જોવા મળે છે ત્યારે ખાસ કાળજી

ભોજન-પાણીની સ્વચ્છતા અને જીવાણુમુક્તિ માટેના વિવિધ ઉપાયો અજમાવો.

આટલું ન કરો

Plus

જ્યારે કમળાના કિસ્સા વધુ બનતા હોય ત્યારે વાસી અને બજાર ભોજન ન લેવું 

તેમજ ઉકાળીને જંતુમુક્ત કર્યા વગરનું પાણી ન પીવું જોઈએ.

કમળાના દર્દીનાં ભોજન-પાણી અને વસ્તુઓ ઘરના અન્ય સભ્યોએ ન વાપરવી.

નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો.

સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે રામબાણ છે એલોવેરા જ્યૂસ

Arrow