આ દરમિયાન અભિનેત્રી અંકિતા લોખંડેએ તેના ઈન્સ્ટાગ્રામ પર પતિ વિકી જૈન સાથેની કેટલીક રોમેન્ટિક તસવીરો શેર કરી છે.
બિગ બોસ 17ની શરૂઆત બાદ સામે આવેલી અંકિતા લોખંડે અને વિકી જૈનની આ તસવીરો જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા