ર્ફી જાવેદ દર વખતે તેના લુકથી તેના ચાહકોને આશ્ચર્યચકિત કરે છે.
તાજેતરમાં જ ઉર્ફી જાવેદ મુંબઈમાં જોવા મળી હતી, જ્યાંથી તેની તસવીરો સામે આવી છે.
આ દરમિયાન ઉર્ફી જાવેદ પીળા કલરના આઉટફિટમાં જોવા મળી હતી.
આ આઉટફિટમાં ઉર્ફી જાવેદ તેના ટોન્ડ પગ ને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી
આ આઉટફિટ સાથે ઉર્ફી જાવેદે તેના વાળ બનમાં બાંધ્યા હતા. તેમજ અભિનેત્રીએ કાનમાં લીલા રંગની બુટ્ટી પહેરી હતી.
તસવીરોમાં જોઈ શકાય છે કે ઉર્ફી જાવેદને ગરદનમાં ઈજા થઈ છે, તેમ છતાં તે પોતાની ફેશન સેન્સ બતાવી રહી છે.
ઉર્ફી જાવેદને ગરદનમાં ઈજા થઈ છે, જેના કારણે તેણે તેના આઉટફિટની સાથે ગળા પર પટ્ટો પહેર્યો છે.
તમને જણાવી દઈએ કે અભિનેત્રી ઉર્ફી જાવેદ પડી ગઈ હતી, જેના કારણે તેને ગરદનમાં ઈજા થઈ હતી.