બોલિવૂડ સ્ટાર સની દેઓલે ગઈકાલે પોતાનો 66મો જન્મદિવસ ઉજવ્યો હતો 

સની એ તેનો જન્મદિવસ તેના પુત્રો રાજવીર અને કરણ દેઓલ સાથે મીડિયા અને ચાહકો સાથે ઉજવ્યો હતો 

સુપરસ્ટાર સની દેઓલે આ દરમિયાન 525 નંબરની વિશાળ કેક કાપી હતી.

સાથે જ ગદર 2ની ઉજવણી કરતા અભિનેતાએ ખાસ ચોકલેટ કેક પણ કાપી હતી. જેના પર તેની ફિલ્મનું પોસ્ટર બનાવવામાં આવ્યું હતું 

આ દરમિયાન તેના બંને પુત્રો રાજવીર અને કરણ દેઓલ સુપરસ્ટાર સની દેઓલ સાથે તસવીરો ક્લિક કરતા જોવા મળ્યા હતા.

આ દરમિયાન સની દેઓલ ના બન્ને પુત્રો એ ફિલ્મ સ્ટાર ને કેક ખવડાવી હતી.

ભાઈ બોબી દેઓલે પણ તેના અભિનેતા સની દેઓલને તેના જન્મદિવસની ખૂબ જ પ્રેમભરી શુભેચ્છા પાઠવી હતી.

આ દરમિયાન ફિલ્મ સ્ટાર સની દેઓલ ખૂબ જ ખુશ જોવા મળ્યો હતો