બિગ બોસ OTT ફેમ ઉર્ફી જાવેદ તેની ડ્રેસિંગ સેન્સ માટે સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે

ઉર્ફી જાવેદની નવી તસવીરો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે.

ઉર્ફી  જાવેદ દરરોજ તેના કપડાં સાથે નવા નવા પ્રયોગ કરતી રહે છે અને ટ્રોલ્સ ના નિશાના પર આવતી રહે છે. 

ફરી એકવાર એરપોર્ટ પર ઉર્ફી જાવેદની ઘણી તસવીરો ક્લિક કરવામાં આવી છે.

આ નવી તસવીરોમાં ઉર્ફી જાવેદની સ્ટાઈલ જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા.

ઉર્ફી જાવેદે મલ્ટીકલર્ડ ક્રોપ-ટોપ સાથે  લોંગ સ્કર્ટ પહેર્યો હતો. આ ઉર્ફી નો એકદમ નોર્મલ લુક હતો

આ આઉટફિટ માં ઉર્ફી જાવેદ ખુબ જ સુંદર લાગતી હતી 

ઉર્ફી જાવેદે એરપોર્ટ પર પાપારાઝી ને ઘણા પ્રકારના પોઝ આપ્યા હતા.