બોલિવૂડ અભિનેત્રી કાજોલ દર વર્ષે દુર્ગા પૂજા પંડાલની મુલાકાત લે છે.

આ વર્ષે પણ અભિનેત્રી માતાના આશીર્વાદ લેવા મુંબઈના એક દુર્ગા પંડાલમાં પહોંચી હતી.

આ દરમિયાન કાજોલ ટ્રેડિશનલ લુકમાં જોવા મળી હતી. 

કાજોલે યલો કલર ની સાડી પહેરી હતી જેમાં તે ખૂબ જ સુંદર લાગતી હતી. 

કાજોલે સાડી સાથે તેના વાળ ને એક બન માં બાંધ્યા હતા.

કાજોલે લાલ બિંદી, બંગડીઓ અને કાનની બુટ્ટી  સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો હતો  

આ દરમિયાન કાજોલે તેના કાકા દેબ મુખર્જી સાથે ફોટો ક્લિક કરાવ્યો હતો

આ દરમિયાન કાજોલે તેની પિતરાઈ બહેન શરબાની મુખર્જી સાથે પણ તસવીર ક્લિક કરાવી હતી