ટીવીની દુનિયાથી બોલીવુડ સુધીની સફર કરનાર અભિનેત્રી મૌની રોય દરેક લુકમાં ખૂબ જ સુંદર લાગે છે.

હાલમાં જ મૌની રોયે તેનું લેટેસ્ટ ફોટોશુટ કરાવ્યું હતું જેમાં તે ખુબ સુંદર લાગી રહી હતી.

આ ફોટોશૂટ દરમિયાન  મૌની રોયે  બ્લેક શિમરી સાડી અને ઓફ શોલ્ડર બ્લાઉઝ પહેર્યું હતું. 

આ આઉટફિટ સાથે મૌની રોયે તેના વાળ ખુલ્લા રાખ્યા હતા. 

મૌની રોય ના સ્મોકી આઈ મેકઅપે તેની સુંદરતા માં વધારો કર્યો હતો. 

આ દરમિયાન મૌની રોય તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.

આ ફોટા શેર કરતા મૌની રોયે તેને કેપ્શન આપ્યું - અ ફ્યુ મુન્સ અગો ....

ચાહકો ને મૌની રોય ની આ કિલર સ્ટાઇલ ખુબ પસંદ આવી રહી છે.