પોતાની ફિલ્મના પ્રમોશન માંથી થોડો સમય કાઢીને કંગના રનૌત અયોધ્યા શહેર પહોંચી હતી અને રામ મંદિરના દર્શન કર્યા હતા.
આ દરમિયાન કંગના રનૌત ઓરેન્જ કલરની સાડીમાં જોવા મળી હતી. આ સાથે અભિનેત્રીએ નારંગી રંગની મોટી બિંદી કરી હતી.