બોલિવૂડની અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે
તે તેના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે અવારનવાર તેની તસવીરો શેર કરતી રહે છે.
હવે ફરી એકવાર જેકલીને તેના લુકથી તેના ચાહકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે.
આ દરમિયાન જેકલીન ફર્નાન્ડિઝ બ્લેક આઉટફિટમાં જોવા મળી રહી છે. તેની સાથે એક કૂતરો પણ છે.
જેકલીન ફર્નાન્ડિસે મોટી કાળી ટોપી, પારદર્શક લેગિંગ્સ અને ચહેરા પર સાદગી સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો છે.
આ ફોટોશૂટ દરમિયાન જેકલીને ક્યૂટ કુતરા સાથે ઘણા પોઝ આપ્યા હતા
આ તસવીરો શેર કરી ને જેકલીન ફર્નાન્ડિસે કેપ્શન માં લખ્યું - @Filmfare અને બ્લેક હાર્ટ ઇમોજી પણ શેર કરી..
આ તસવીરો જોઈ ચાહકો જેકલીન પર ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે.