પ્રિયંકા ચોપરા ખાસ કરીને મામી ફિલ્મ ફેસ્ટિવલ માટે અમેરિકાથી મુંબઈ આવી છે. આ પ્રસંગે તેણે ઓફ-વ્હાઈટ કલરનું ગાઉન પહેર્યું હતું અને તેના વાળને બનમાં બાંધ્યા હતા.
આ ઇવેન્ટ માં તારા સુતરીયા ગોલ્ડન કલરના ડ્રેસમાં ખૂબસૂરત લાગી રહી હતી. તે ગાઉન સાથે મેચ થતી હેન્ડબેગ સાથે જોવા મળી હતી
આ ઇવેન્ટ દરમિયાન સૈફ અલી ખાન અને કરિશ્મા કપૂર સાથે પોઝ આપ્યો હતો બન્ને સફેદ રંગ ના આઉટફિટ માં જોવા મળ્યા હતા
આ ઇવેન્ટ માટે ડાયના પેન્ટીએ નેવી બ્લુ કલરનું ટોપ અને પેન્ટ પહેર્યું હતું. આ દરમિયાન તેને કેમેરા સામે સ્ટાઇલિશ સ્ટાઇલમાં પોઝ આપ્યો હતો.