બિગ બોસ 14 થી ફેમસ થયેલી અભિનેત્રી નિક્કી તંબોલી તેના અભિનય ને કારણે નહીં પરંતુ તેના દેખાવ ને કારણે ચર્ચા માં રહે છે. 

નિક્કી તંબોલી અવારનવાર તેના ઇન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ ફોટોશૂટ ના ફોટા શેર કરીને તેના ચાહકોને ક્રેઝી બનાવે છે.

તાજેતરમાં, અભિનેત્રીએ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીર શેર કરી છે જેમાં તે લીલા રંગ ના ગાઉન માં જોવા મળે છે.  

નીક્કી તંબોલી નો ગાઉન ડીપ નેક નો છે. જેમાં તે તેનું ક્લીવેજ ફ્લોન્ટ કરતી જોવા મળે છે. 

આ ડીપ નેક ગાઉન સાથે નીક્કી એ તેના વાળ ખુલ્લા રખાય છે તેમજ ન્યૂડ મેકઅપ કરી ને તેના દેખાવ ને પૂર્ણ કર્યો છે. 

આ ગાઉન માં નીક્કી એ એક થી એક પોઝ આપી ને તેના કર્વી ફિગર ને ફ્લોન્ટ કર્યું છે. 

આ તસવીરો શેર કરતી વખતે નિક્કી તંબોલીએ કેપ્શનમાં લખ્યું છે - 'હું એટલી મૂડી નથી જેટલી હું દેખાઉં છું.'

નીક્કી તંબોલી ની આ તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે.