અંબાણી પરિવારે ગઈકાલે એટલે કે મંગળવારે જિયો વર્લ્ડ પ્લાઝાનું ઉદ્ઘાટન કર્યું હતું 

આ પ્રસંગે બોલિવૂડ સેલેબ્સ જોરદાર ધૂમ મચાવતા જોવા મળ્યા હતા. 

આ ઈવેન્ટમાં અંબાણી પરિવારની વહુ શ્લોકા મહેતા અને રાધિકા મર્ચન્ટ અલગ અંદાજમાં જોવા મળી હતી. 

મુકેશ અંબાણી નો નાનો પુત્ર અનંત અંબાણી તેની ભાવિ પત્ની રાધિકા મર્ચન્ટ સાથે જોવા મળ્યો હતો 

મુકેશ અને નીતા અંબાણીની દીકરી ઈશા અંબાણી પણ ગ્લેમરસ અંદાજમાં જોવા મળી હતી. 

આ ઇવેન્ટ માં શ્લોકા મહેતાએ લાઈમલાઈટ લૂંટી હતી. તે સામાન્ય કરતાં સાવ અલગ અંદાજમાં જોવા મળી હતી.  

આ ખાસ ઈવેન્ટમાં તે પોતાના પતિ આકાશ અંબાણી અને સાસુ નીતા અંબાણી સાથે પહોંચી હતી.

પાપારાઝી સામે અંબાણી પરિવારે ઘણા પોઝ આપ્યા હતા