ટીવી અભિનેત્રી અને મોડલ ઉર્ફી જાવેદ દરરોજ પાપારાઝી કેમેરામાં કેદ થાય છે.

ઉર્ફી જાવેદ ફરી એકવાર એરપોર્ટ પર જોવા મળી છે અને તેની તસવીરો વાયરલ થઈ રહી છે 

ઉર્ફી જાવેદે ફરી એકવાર તેના ડ્રેસિંગ સેન્સથી લોકોનું ધ્યાન ખેંચ્યું છે.

ઉર્ફી જાવેદે બોડીકોન ડ્રેસ પહેર્યો છે અને તેણે આ આઉટફિટ સાથે બીજો ડ્રેસ એટેચ કર્યો છે.

ઉર્ફી જાવેદ ફરી એકવાર તેની તસવીરોને લઈને ટ્રોલ થઈ રહી છે.

ઉર્ફી ઘણીવાર તેની ડ્રેસિંગ સેન્સ માટે ટ્રોલ થાય છે. જોકે, આનાથી તેને કોઈ ફરક પડતો નથી.

ઉર્ફી જાવેદ તેના કપડાં સાથે એક્સપરિમેન્ટ કરતી રહે છે. 

ઉર્ફી જાવેદ ને ખરી ઓળખ બિગ બોસ ઓટિટિ દ્વારા મળી હતી