બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા એ હાલમાંજ રાજનેતા રાઘવ ચઢ્ઢા સાથે લગ્ન કર્યા છે. 

લગ્ન પછી આ પરિણીતી ચોપરા નું પહેલું કરવા ચોથ વ્રત હતું. જેની તસવીરો તેને શેર કરી છે.  

કરવા ચોથ માટે પરિણીતી ચોપરાએ રેડ કલરનો હેવી વર્ક વાળો પંજાબી સૂટ પહેર્યો હતો. જેમાં તે નવી પરણેલી દુલ્હન જેવી લાગતી હતી 

આ દરમિયાન રાઘવ ચઢ્ઢા પીળા કુર્તા સાથે બ્રાઉન નેહરુ જેકેટ અને સફેદ પાયજામા પહેરેલો જોવા મળ્યો હતો.  

પરિણીતી ચોપરા એ પારંપરિક રીતે કરવા ચોથ ની ઉજવણી કરી હતી. 

આ દરમિયાન રાઘવ ચઢ્ઢા એ પરિણીત ને પાણી પીવડાવી ને વ્રત તોડાવ્યું હતું. 

આ અવસર પર રાઘવ ચઢ્ઢા એ પરિણીતી ના હાથમાં મહેંદી પણ લગાવી હતી. 

પરિણીતી એ તેની મહેંદી ની ઝલક પણ બતાવી હતી જે ખુબજ સરસ હતી.