આ દરમિયાન ઉર્ફી જાવેદે બ્લેક કલરનો ફ્રન્ટકટ ડ્રેસ પહેર્યો હતો. જ્યારે તેની બહેને કોટ પેન્ટ સાથે બેલ્ટ સ્ટાઈલ બ્રેલેટ પહેર્યું હતું.
જ્યારે ઉર્ફી જાવેદ અને તેની બહેન પાપારાઝી માટે પોઝ આપી રહ્યા હતા ત્યારે ઉર્ફી એ બહેન ડોલી નો કોટ આગળથી ખેંચી લીધો હતો.