આમિર ખાનની દીકરી ઈરા ખાન અવારનવાર બોલ્ડ આઉટફિટ થી સોશિયલ મીડિયા આગ લગાવતી રહે છે. તેની બિકીની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે.  

અજય દેવગન અને કાજોલની પુત્રી ન્યાસા દેવગન ખુબ સુંદર છે. તે અવારનવાર તેના બોલ્ડ એક્ટ ને કારણે સોશિયલ મીડિયા પર આગ લગાવતી જોવા મળે છે. 

શાહરૂખ ખાન અને ગૌરી ખાનની પુત્રી સુહાના ખાન પણ તેના બોલ્ડ આઉટફિટ થી ઈન્ટરનેટ નું તાપમાન વધારી દે છે. સુહાના ખાન ઝોયા અખ્તરની ફિલ્મ ધ આર્ચીઝ દ્વારા બોલિવૂડમાં પ્રવેશ કરવા માટે તૈયાર છે.  

સૈફ અલી ખાન અને અમૃતા સિંહ ની પુત્રી સારા અલી ખાન ઘણી વાર સ્વિમવેર અને બિકીનીમાં ઈન્ટરનેટ નું તાપમાન વધારી ચુકી છે. 

શ્રીદેવી અને બોની કપૂર ની પુત્રી જ્હાન્વી કપૂર અવારનવાર તેના વેકેશન ની તસવીરો શેર કરતી રહે છે. જેમાં તે તેના બોલ્ડ અવતાર થી સોશિયલ મીડિયા પર આગ લગાવતી જોવા મળે છે. 

ચંકી પાંડે ની પુત્રી અનન્યા પાંડે પણ તેના બોલ્ડ એક્ટ થી ઈન્ટરનેટ પણ આગ લગાવતી જોવા મળે છે. 

સંજય કપૂર ની દીકરી શનાયા કપૂર પણ તેના બોલ્ડ એક્ટ થી ચાહકો નું દિલ ધડકાવતી રહે છે. 

ટીવી અભિનેત્રી શ્વેતા તિવારી ની દીકરી પલક તિવારી પણ બોલ્ડનેસ ના મામલે કોઈનાથી ઉતરતી નથી. તે અવારનવાર તેના બોલ્ડ એક્ટ થી ઈન્ટરનેટ નું તાપમાન વધારતી રહે છે.