શ્લોકા મહેતા મુકેશ અંબાણી અને નીતા અંબાણી ના પુત્ર અનંત અંબાણી ની વહુ છે.  

હાલમાં જ શ્લોકા મહેતા સિલ્વર કલર ના મીની ડ્રેસ માં જિયો વર્લ્ડ પ્લાઝા ના ઉદ્ઘાટન માં જોવા મળી હતી 

હવે શ્લોકા મહેતા એ શાહરુખ ખાન ની બર્થડે પાર્ટી માટે  લીલા કલર નો મીની ડ્રેસ પસંદ કર્યો હતો. 

કિંગ ખાનના જન્મદિવસ પર શ્લોકાએ ગ્રીન સિક્વિન મિની ડ્રેસ પહેર્યો હતો. જેમાં તે એકદમ ક્યૂટ લાગી રહી હતી.  

શ્લોકાનો આ સિક્વિન ગ્રીન ડ્રેસ ગન્ની બ્રાન્ડનો છે અને આ ડ્રેસની કિંમત 12,903 રૂપિયા છે.  

આ દરમિયાન ખુલ્લા વેવી વાળ અને મિનિમલ મેકઅપ સાથે શ્લોકા એ તેનો લુક કમ્પ્લીટ કર્યો હતો.  

શ્લોકા મહેતા ની આ તસવીરો પર ચાહકો પ્રેમ વરસાવી રહ્યાં છે. .

તમને જણાવી દઈએ કે, શ્લોકા મહેતા હાલમાંજ બીજી વખત પુત્રી માતા બની છે. તેને પહેલા એક પુત્ર ને જન્મ આપ્યો હતો જેનું નામ પૃથ્વી છે.