બોલિવૂડ અભિનેત્રી ભૂમિ પેડનેકર પોતાની એક્ટિંગની સાથે સાથે ફેશન સેન્સથી પણ લોકોના હોશ ઉડાવે છે.
આ દિવસોમાં ભૂમિ તેના બોલ્ડ અને ગ્લેમરસ અવતાર માટે ચર્ચામાં છે.
તાજેતરમાં ભૂમિ પેડનેકરે એક ઇવેન્ટમાં હાજરી આપી હતી, જ્યાંથી તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
આ ઇવેન્ટ દરમિયાન ભૂમિ મરૂન કલરના આઉટફિટમાં જોવા મળી હતી
ભૂમિ એ ઓફ શોલ્ડર ટોપ સાથે મરૂન રંગનો સ્કર્ટ પહેર્યો હતો.
આ આઉટફિટ સાથે ભૂમિ પેડનેકરે ન્યૂનતમ મેકઅપ કર્યો હતો પરંતુ તેને ડાર્ક લિપસ્ટિક લગાવી હતી
ભૂમિ ની આ તસવીરો પર લોકો તેને સરખામણી ઉર્ફી જાવેદ સાથે કરી રહ્યા છે.
ભૂમિ ની આ તસવીરો જોઈ લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે.