એસિડિટી થી રાહત મેળવવા માટે ના આયુર્વેદિક ઘરગથ્થુ ઉપચાર.

એસિડિટી થી રાહત મેળવવા માટે ના આયુર્વેદિક ઘરગથ્થુ ઉપચાર.

ઘર માં રહેલા આયુર્વેદિક જડીબુટીઓનો ઉપયોગ કરો.

Tooltip

ઘરગથ્થુ ઉપચાર ૧

સામગ્રી: દૂધ,સાકર,કાળા મરી

૧૦૦ થી ૨૦૦ ગ્રામ દુધમાં થોડી સાંકર અને ૨ થી ૫ નંગ કાળા મરી લો.

હવે તેને ઘીમાં તાપે (થોડા બળે નહિ તેમ) શેકી લો અને ચૂર્ણ બનાવી તેને દુધમાં નાખી પીવાથી એસિડિટી મટે છે.

Tooltip

ઘરગથ્થુ ઉપચાર ૨

સામગ્રી: લીંબુ નો રસ,સાકર

અડધા લિટર પાણી મા એક લીંબુ નો રસ અને અડધી ચમચી સાકર નાખી

અને બપોરે જમવાના અડધા કલાક પહેલા પીવાથી એસિડિટી મટે છે.

Tooltip

ઘરગથ્થુ ઉપચાર ૩

 સામગ્રી: આમળા નો રસ,કાળી દ્રાક્ષ,મધ

આમળા નો રસ એક ચમચી કાળી દ્રાક્ષ ૧૦ ગ્રામ અને મધ અડધી ચમચી ચમચી લો 

આને ભેગુ કરી ખાવાથી એસિડિટી મટે છે

Tooltip

ઘરગથ્થુ ઉપચાર ૪ 

દહીં,જીરું પાવડર,કાળું મીઠું

થોડું ઠંડું દહીં હલાવો અને દહીંમાં જીરું પાવડર અને કાળું મીઠું ઉમેરો.

Tooltip

નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો. 

મેથી પલાળીને ખાવાના 5 ફાયદા.

Arrow