દેશભરમાં દિવાળીની ઉજવણી કરવામાં આવી રહી છે અને તે દરમિયાન, પ્રખ્યાત બોલિવૂડ ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ તેના ઘરે દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું.
મનીષ મલ્હોત્રા ની દિવાળી પાર્ટીમાં જ્હાન્વી કપૂર ગોલ્ડન લહેંગા માં પોઝ આપતી જોવા મળી હતી.