શાહરુખ ખાન ની બર્થડે પાર્ટી માં ઓરી ઘણા એ-લિસ્ટર્સ સાથે પોઝ આપ્યો હતો. આ દરમિયાન ઓરી એ સુહાના ખાન સાથે પણ તસવીર ક્લિક કરાવી હતી  

દીપિકા પાદુકોણે પણ શાહરૂખ ખાનની પાર્ટીમાં હાજરી આપી હતી. જ્યાં તેણે ઓરી સાથે કલર પોઝ આપ્યો હતો.

નેશનલ એવોર્ડ વિજેતા આલિયા ભટ્ટ પણ ઓરી સાથે પોઝ આપતી જોવા મળી હતી. 

આ દરમિયાન અભિનેત્રી કેટરીના કૈફ પણ ઓરી સાથે તસવીરો ક્લિક કરતી જોવા મળી હતી.

શાહરુખ ખાન ની પાર્ટી માં ખુશી કપૂરે બ્લેક કલરનો ઓફ શોલ્ડર ટ્રાન્સપરન્ટ ડ્રેસ પહેર્યો હતો આ દરમિયાન તેને ઓરી સાથે ફોટો ક્લિક કરાવ્યો હતો 

ખુશી કપૂર ની બહેન જ્હાન્વી કપૂરે પણ ઓરી સાથે તસવીર ક્લિક કરાવી હતી 

આ પાર્ટી માં કરીના કપૂર ખાન અને દીપિકા પાદુકોણે ઓરી સાથે પોઝ આયો હતો. 

આ દરમિયાન સુહાના ખાન ની બેસ્ટ ફ્રેન્ડ અનન્યા પાંડે પણ ઓરી સાથે પોઝ આપતી જોવા મળી હતી