ભોજપુરી અભિનેત્રી નેહા મલિક સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. 

નેહા મલિક અવારનવાર તેના બોલ્ડ ફોટા ચાહકો માટે શેર કરતી રહે છે.

નેહા મલિકે ફરી એકવાર તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે 

નેહા મલિકે ક્રીમ કલરની બિકીની પહેરેલી તસવીરો શેર કરી છે.

આ દરમિયાન નેહા મલિકે અલગ-અલગ કિલર પોઝ આપ્યા હતા 

આ બિકીની સાથે નેહા મલિકે પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે તેમજ તેની લાલ લિપસ્ટિક તેની સુંદરતા માં વધારો કરી રહી છે 

નેહા મલિકે બેડ પર ઘણા પોઝ આપ્યા છે. જેમાં તેનું પરફેક્ટ ફિગર જોવા મળી રહ્યું છે. 

નેહા મલિકની નવી તસવીરો સામે આવતાની સાથે જ વાયરલ થઈ ગઈ છે.