બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી શ્રીદેવીની મોટી પુત્રી જ્હાનવી કપૂર તેની ફેશન સેન્સ ને કારણે ચર્ચા માં રહે છે. 

જ્હાન્વી કપૂર અવારનવાર તેના ફેન્સ સાથે તેની તસવીરો શેર કરતી રહે છે. 

તાજેતરમાં જ જ્હાનવી કપૂરે તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે

જ્હાન્વી કપૂરે તેના લેટેસ્ટ ફોટોશુટ દરમિયાન ગોલ્ડન કલરનો ઑફ શોલ્ડર ગાઉન પહેર્યો હતો, 

આ આઉટફિટ માં જ્હાન્વી કપૂર ખૂબ જ સુંદર અને ગ્લેમરસ જોવા મળી હતી 

આ આઉટફિટ સાથે જ્હાન્વી એ અવ્યવસ્થિત વાળનો બન બનાવ્યો હતો

જ્હાન્વી કપૂરે હળવા મેકઅપ સાથે તેનો અંદાજ પૂર્ણ કર્યો હતો.

જ્હાન્વી કપૂરના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે ટૂંક સમયમાં ફિલ્મ 'દેવરા'માં જોવા મળશે.