આલિયા એફ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને આ દરમિયાન તેણે પોતાની કેટલીક તસવીરો ફેન્સ સાથે શેર કરી છે.

આ તસવીરોમાં અલાયા એફ દેસી લુક માં જોવા મળી રહી છે. 

અલાયા એફ એ પોતાનું ફોટોશૂટ કરાવ્યું હતું જેમાં તે ગ્રે રંગના લહેંગા ખૂબ જ સુંદર લાગતી હતી 

અલાયા એફ એ લહેંગા સાથે રફલ દુપટ્ટો કેરી કર્યો હતો. 

અલાયા એફએ ફક્ત કાનની બુટ્ટીઓ સાથે તેના દેખાવને એક્સેસરીઝ કર્યો હતો

આ આઉટફિટ સાથે અલાયા એફ એ મિનિમલ મેકઅપ અને ખુલ્લા વાળ સાથે તેના લુક ને કમ્પ્લીટ કર્યો હતો 

આ દરમિયાન અલાયા એફ એ કેમેરાની સામે ઘણા પોઝ આપ્યા હતા.

અલાયા એફ ની આ તસવીરો ચાહકો ને ખુબ પસંદ આવી રહી છે.